________________
૨૩૯ મેરી ડેસ્લરની આંખો
વૃધ્ધા નટી મેરી ડ્રેલર કે જેણે જીવનભર જ અભિનય કલાના ઉત્કર્ષ માટે તમન્ના સેવી, જેણે જીવનની અનેક લીલી
બુદિધો ચમકારા મારતી મેરી ડ્રેસ્લરની આંખમાં દયા ભાવના છે. સહનશકિત છે અને જીવન નો અનુભવ છે.
સૂકી જઈ આ જગતમાંથી વિદાય લઈ લીધી તે અભિનય રાણી મેરીનાં નેત્ર વિશે બેલતાં સેસીલ કહે છે કે –“મેરીની આંખોમાં બુધિધને ચમકારે છે. સહનશકિત છે. તેનામાં દયા ભાવના છે. એ જ્યારે બેલતી હતી, વાત કરતી હતી ત્યારે એની આંખે ગોળ ફરતી હતી. એના શબ્દે શબ્દે એની આંખોનું સ્વરૂપ બદલાતું હતું. એ મેં એવી એક જ સ્ત્રી જોઈ કે જેની આંખમાં એનું એકલાનું જ નહિ પણ સારીય માનવજાતનું દુઃખ આપણને મળી આવ્યા વગર રહે નહિ. જગતની બધી વેદનાઓ એના નયનમાં ઉભરાતી અને પ્રસંગ આવે એ નીરમાં પરિણમતી. ઓહ! એની આંખે અદભૂત હતી. આજેય મારી દ્રષ્ટિ સમક્ષ તેનાં નેત્રો તરી આવે છે.”
અને આજ ડાયરેકટર રૂપ જોબનથી હિલોળા મારતી નીઓ પાછળ પાગલ બનતાં જુવાનને સલાહ આપતાં કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com