________________
૨૩૭
પ્રકટ થાય છે. આવા
સ્વભાવે કોમળ અને માયાળુ હોય છે.
સ્ત્રીઓનાં નેત્રે
સ્ત્રીઓનાં નેત્રે અલૌકિક હોય છે. એમની ચપળ આંખો પ્રેમ પણ બતાવે છે અને ક્રોધ પણું. એમના નેત્ર માઈવ પણ બને છે અને નિષ્ફર પણ. એમની આંખની કીકીએ થનગનાટ નૃત્ય પણ કરે છે અને ટગ ટગ ટીકાયા પણ કરે છે. એમની જે આંખોમાંથી વૈરના અગ્નિકિરણે પ્રકટે છે તે જ આંબેમાંથી વખત આવે અમૃતની વર્ષા પણ વર્ષે છે. ટૂંકમાં કહીએ તે સ્ત્રીઓના નેત્રે એ અભિનયને તખ્તો છે કે જેમાં સમયે સમયે અવનવા અભિનય થયા કરે છે.
યુરોપ-અમેરિકાની અભિનયપટુ રૂપરાણીઓ - યુરોપ-અમેરિકાની અભિનયપટુ નદીએ નેત્ર ચાપલ્યમાં
ટા ગારની આંખમાં લાગણન આગાધ પૂર છે. તેના નેત્રમાં સહનશક્તિ અને વાસ્તવિકતા છે. અભિનયકળા તેના નેત્રોમાં સદા રમતી જ રહે છે.
વિશેષ પારંગત હોય છે, એમની અણયાળી આંખે ગમે તેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com