________________
૨૩૫
આંખે ઊંડી હોય તે તે ધરાવનારમાં મજબૂત એકાગ્ર શકિત હોય છે. આ માણસ કુશળ અવલોકનકાર અને સૂક્ષ્મ બુદ્ધિધવાળે પણ બને છે.
ચમકતી આંખે પ્રેમાળ અને આકર્ષક વૃતિ દાખવે છે. આવી આંખે ધરાવનાર સૌને પ્રિય થઈ પડે છે.
=
=
=
વાતચીત દરમ્યાન આંખ સીધી ન રહેતી હોય તો?
જો માણસની આંખો વાર્તાલાપ દરમ્યાન વાત કરનારની સામે સ્થિર ન રહેતી હોય અને વારંવાર
પંડિત માલવીયાજીની મેટી, મિંચાતી હોય તેમજ તે
ખુલ્લી અને ચમકતી આંખે બીજે ગમે ત્યાં ફરતી હોય
પ્રેમાળ, આકર્ષક અને ઉમદા
રવભાવનું સૂચન કરાવે છે. તે જાણી લેવું કે તે માણસ યુક્તિબાજ, કુટિલ અને અવિશ્વાસુ હોવો જોઈએ.
કેટલીક વખતે વાત કરનારની સામે સીધી નજર રાખી શકાતી નથી. પરંતુ આવું કયારે બને છે કે જ્યારે સામે માણસ ઉચ્ચ દરજજાને, મેટી વયને અને પ્રભાવશાળી હોય. આવા દાખલામાં જે વાતચીત કરનારે માણસ નીચી નજર નાખી રહે તે તેને ઉપરને સ્વભાવ લાગુ પડતો નથી. ઘણીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com