________________
૨૩૪
ક
આવી આંખે ધરાવનાર ઘણીવાર નમ્ર, વફાદાર અને માયાળુ સ્વભાવવાળા હોય છે.
અણીયાળી આંખે
અણીયાળી આંખોવાળે માનવી સંગીત શોખીન હોય છે. પરંતુ કેટલાક દાખલાઓમાં તેવી આંખે ધરાવનારે હૃદયનાં રાગની બીમારીથી પીડાતે પણ જણાઈ આવ્યા છે.
આંખના બીજા પ્રકાર
મેટી, ખુલ્લી, આરપાર સરદાર વલ્લભભાઈ પટેલની દેખી શકાય એવી અને તરત આંખે ગણત્રીબાજ રવભાવ
ઢાંક ઉઘાડ થતી હોય એવી કુનેહ બુધ્ધિ અને ગંભીર ભાવ આંખે મુખ્યત્વે પાંચ ગુણો દર્શાવે છે.
બતાવે છે. 1–તીવ્ર વિવેકબુદ્ધિ ૨–લાલિત્ય અને શોખીન સ્વભાવ, ૩-અભિમાન, ૪તામસીવૃત્તિ અને ૫-સામી જાતિ પ્રત્યેનું આકર્ષણ–પ્રેમ.
ગોળ આંખો પ્રેમાળ સ્વભાવ અને પુરુષાથી મનોવૃત્તિ બતાવે છે.
અંડાકાર આ ગણત્રીબાજ અને ગંભીર વિચારવંત સ્વભાવ બતાવે છે.
બદામ આકારની આંખવાળે માનવી અવિશ્વાસી, સ્વાથી અને નીચ મનોવૃત્તિવાળો હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com