________________
૨૩૨
પરગજુ હોય છે. પરંતુ જો આ આખે હદ ઉપરાંતની પહોળી હોય તો તે બીકણ, કયારેક ઘાતકી અને જડ સ્વભાવ પ્રદર્શિત કરે છે. આ આંખો ધરાવનાર નિર્દોષ પણ હોય છે.
લાંબી અને સાંકડી આંખે
લાંબી અને સાંકડી આંખો ધરાવનાર સ્વભાવે કપટી અને લુચ્ચે હોય છે. ધુતારાઓ, અવિશ્વાસુઓ અને લોભી પ્રકૃતિના માનવીઓની આખે આવી જાતની જ હોય છે.
આંખોને રંગ
આંખોને રંગ પણ હોય છે. એ રંગ કેટલીવાર શામળે, ઝાંખે ભૂર, ભૂરે, માંજરે-પળો અને કેત-રાખેડી હોય છે. આ રંગ પણ માણસનાં ગુણે પારખવામાં મદદરૂપ થઈ પડે છે.
કાળી આંખો
કાળી આંખે પ્રેમ, વાત્સલ્ય સૂચક ભાવો પ્રદર્શિત કરે છે. આવી આંખેવાળ ઉદાર અને નમ્ર પણ બને છે.
આસમાની રંગની આંખો
આસમાની રંગની આખે મક્કમ ઈચ્છાશક્તિનું સુચન કરાવે છે. કેટલાક વાર્તા લેખકે આ રંગની આંખેવાળા માનવીને લડાયક અને બહાદુર ચિતરે છે; પરંતુ વાસ્તવિક રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com