________________
૨૩૬
આપણને ઉચ્ચ અધિકારીઓની આગળ વિનય દાખલ પણ નીચી નજરે એ કંઇ ખેલે તે સાંભળી લેવાની ટેવ પડી ગયેલી હાય છે. આવી ટેવને લઈને પણ જો આપણાથી નીચુ જ જોવાઇ રહે તાપણ ઉપરનું કથન લાગુ પડતું નથી.
આંખનાં રંગને માટે અંગ્રેજીમાં નીચેની એક કવિતા પણ છે:
..
-
Brown eyes — beauty, Do your mother's duty Blue eyes — pick a pie. Lie abed and tell a lie. Grey eyes — Greediness, Gobble all the world up."
આંખ અને વાક્છટા
આંખ ઉપરથી ભાષણશકિત પણ પ્રકાશ પામે છે. માણસની વાક્છટાને આંખા સાથે પણ સંબંધ રહેલા છે. જેમની આંખ બહારની તરફ તથા નીચેની બાજુએ ઉપસેલી– જુલેલી તથા મેટી હાય છે તેએમાં ભાષણ કરવાની છટા સારા પ્રમાણમાં હાય છે. તેએ હાજરજવાખી અને ત્વરિત લેખનશકિતવાળા હાય છે.
જેએની આંખ પલકારા માર્યાં કરે છે તેઓ ઘણાં ધૃત હાય છે.
જેએની આંખની ઉપલી પાંપણ મેાટી તથા આંખ પણ . જરા લાંબી હાય તેએની આંખમાં એક પ્રકારના મમતા ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com