________________
૨૩૦
હાય છે. જ્યારે સુવર, ગેંડા વગેરેની આંખ નાની હાય છે. અને એને લઇને તેએની દ્રષ્ટિ પણ ઓછી હાય છે.
.
જેમની આંખેા મેાટી હાય છે તે ઘણાં જાગ્રત, જીવંત અને કાને માટે સદા તૈયાર હોય છે. નાની આંખવાળાએ કામમાં આળસુ વભાવવાળા અને સહેજ મંદ પ્રકૃતિનાં હાય છે. મશહૂર સામુદ્રિકવે-તા ફીલ્ડનુ કથન છે કે, જેએની આંખ મેટી હાય છે તેઓનાં ચંચળ હૃદયમાં ભાવની લહેરો રમે છે, તેમની વિચાર શક્તિ ત્વરિત વેગવાળી હેાય છે. જેમની આંખેા નાની હાય છે તેઓના ભાવ તેનાથી ઉલટા હાય છે. માટી ખવાળાએ સાદા અને ભેાળા માણસા હોય છે. તેએના મનના ભાવ એની મેળે જણાઇ આવે છે. જેમની આંખ નાની હાય છે તેએ વિચાર કરવામાં વખત લગાડે છે; અને એ ચાર પ્રકારની વાતા કરે છે.
પાસે પાસે જોડાયલી આંખેા
જે માણસની આંખેા પાસે પાસે સાથે જોડાયલી હાય છે તે માસને વિશ્વાસપાત્ર ગણવામાં આવ્યા નથી. આવી આંખા ધરાવનારા હલકટ સ્વભાવના, ઘાતકી અને દુર્ગુણી હાય છે. કેટલીક વખતે આવી આંખે ધરાવનાર હિકમતવાળા અને હોશિયાર પણ નીવડે છે. પરન્તુ તેની એ હોશિયારી લુચ્ચાઈ ભરી જ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com