________________
२३६ વિશાળ અને પહેળી આંખે ( વિશાળ, પહોળી આંખો ઉમદા સ્વભાવનું દિગ્દર્શન કરાવે છે. આવી આંખો ધરાવનાર ઉદારવૃત્તિવાળે, પ્રમાણિક અને
આંખના વિવિધ પ્રકાર
૧-વિશાળ અને પહોળી ગોઠ
વાયલી આંખે ઉમદા અને પરગજુ સ્વભાવ બતાવે છે.
૨–એકદમ નજીક આવેલી
અને સાંકડી આંખો લુચ્ચાઈ અને કપટી રવભાવ દર્શાવે છે. ૩–ખુલ્લી અને પહોળી આંખે
બીકણ,નિર્દોષ અને ક્યારેક -જડવૃત્તિ બતાવે છે. ૪–સાંકડી આંખે લુચ્ચાઈ,
છેતરબુદ્ધિ અને કરકસરવાળો સ્વભાવ બતાવે છે, ૫–આવી અંડાકાર આંખો,
ગણત્રીબાજ અને પાટી રવભાવનું સૂચન કરાવે છે. ૬–આવી બદામ આકારની
આંખેવાળ માનવી અવિશ્વાસુ, સ્વાર્થી અને નીચ મને વૃત્તિવાળે બને છે. ૭–ગોળ આંખેવાળે માનવી લાગણીવશ અને સર્જના
મક બુધ્ધિવાળો બને છે. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat