________________
२33
જોતાં તેમની એ માન્યતા ખોટી છે. આવા રંગની આંખો ધરાવનારાઓ ગણત્રીબાજ, ઠંડા અને સાચ્ચા દિલના હોય છે. આંખને રંગ આસ્માની, પરતુ અસ્પષ્ટ અને ઝાંખ હોય તે તે સ્વાથી, અહંકારી અને કપટી સ્વભાવ દર્શાવે છે.
તપખીરીયા રંગની આંખે
તપખીરીયા રંગની આંખ કડક સ્વભાવ પરતુ નરમ હદય અને લાગણીવશતા બતાવે છે. આ આંખે જેમ વધુ ઘેરી હોય તેમ તે વધુ પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. બદામી આંખો ધરાવનાર ઊંડા વિચારવાળે અને સૌને ચાહનારે થાય છે.
ભૂરી આંખો
ભૂરી આંખો ધરાવનાર અસાધારણ સ્વભાવને અને સ્વરૂપવાન હોય છે. આ આંખોવાળા માનવી ગેબી સૃષ્ટિમાં રસ લેનારો, કિસ્મતમાં માનનારે અને આધ્યાત્મિક બાબતોમાં વિશ્વાસ રાખનારે નીવડે છે.
- આપણું જીવન ગ્રહને આધારે ચાલે છે અને જે લેકે આ નિયમને માને છે તેઓની મજબુત માન્યતા છે કે જેઓ ભૂરી આખા ધરાવે છે તેઓ સૂર્યની સીધી અસર નીચે આવે છે. પરિણામે તેઓ પ્રગતિમાન બને છે અને સદા ધારેલા કામમાં ફત્તેહ મેળવે છે. આ આંખે ધરાવનાર સ્વભાવે નરમ અને માયાળુ પણ હોય છે. કાબરચીતરી આંખે
કાબરચીતરી આંખે પણ આધ્યાત્મિક શક્તિ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com