________________
२३४
મજનૂને એકવાર કોઇએ કહ્યું-“લૈલા મહા બદસૂરત છે. તું એના પર દિવાન કેમ થાય છે ?”
મજબૂએ શું જવાબ આપે ? એણે કહ્યું-“તું એને મારી આંખેથી જે-બધું સમજમાં આવી જશે.”
મુસીબતે-દુઃખ-શોકનો તમાસો જોતાં જોતાં તમારી આંખે થાકી ગઈ હોય તો તમે તમારી ઈચ્છિત વસ્તુઓને મજનૂની આંખેથી જુઓ. બહારની દુનિયાની સમસ્ત વિદ્યા આંખે દ્વારા પ્રાપ્ત થઈને તમારા મગજમાં મહા ઉત્પાત મચાવી દેશે. આ ઉત્પાત તમારા ચહેરાને રેશમની જેમ ચમકાવી દેશે.
શહેર કે ગામડાં ગમે ત્યાં તમે રહેતાં હો. આંખની સર્ચલાઈટને તમે તમારી મુસીબત પર ફેંકે, અપરિચિત માર્ગોમાં ફેલાવો. સ્ત્રી-પુરુષને દિલચસ્પીથી જુઓ. એક-એક મનુષ્યના ચહેરામાં એક-એક વિચિત્ર સંસાર છૂપાયે. છે. જેનું રહસ્ય સમજીને મોટાં મોટાં વૈજ્ઞાનિક આવિષ્કારે કરવામાં આવ્યા છે-થતાં જાય છે.
આવી સમૃધિશાળી, તેજસ્વી, ગૌરવવંતી આંખો પર હવે તેનાં સામુદ્રિક ગુણદોષની ચર્ચા કરીએ. નાની અને મોટી આંખ
આંખ નાની અને મોટી એમ બન્ને પ્રકારની આવે છે. આંખ જેમ મોટી હોય તેમ તેની દ્રષ્ટિ શક્તિ વધુ હોય. છે. હરણ, રાની બિલાડી, સસલાં અને બિલાડીની આંખે મોટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com