________________
રા
સેવે છે. કપાળના મધ્યમાં ખાડે હોય તેને વિશ્વાસપાત્ર ગણવાની સામુદ્રિકશાસે ના કહી છે. કપાળમાં છીપના આકાર જેવી રેખા હોય તે માણસ આચાર્ય, સાધુ વૈરાગી વગેરેનો સ્વાંગ સળ લોકોને છેતરવાના ધંધા આરશે.
નાના કપાળવાળો કંજુસ થાય છે અને ઊંચા કપાળવાળો. રાજા બને છે. લલાટ પર વાળ ઉગ્યા હોય તે તે કુળનો ક્ષય
કરનારો થાય છે. જેનું લલાટ કે કપાળ શીતળ રહેતું હોય, - હંમેશા દુખ્યા કરતું હોય તે રોગી મા તો દુઃખી બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com