________________
૨૨૫
કપાળના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં જરા મેટા હાય, તેા તે ધરાવનાર માણસમાં જેટલી વધુ વિચારશક્તિ હાય છે. તેટલી વધુ સમા શકિત હાતી નથી. કપાળની બાજુના ઉપલે ભાગ વધુ મેાટા હાય તેા તે ધરાવનાર માનવી રસિક અને આનંદી સ્વભાવના હાય છે.
કપાળના
ભાગ
ત થા
વ ઊઁ ચા પાછળની ખાજુએથી વિસ્તરેલેા હાય તા તે ધરાવનાર કલ્પના શક્તિ, કવિતાશક્તિ અને મહાકવિ શેકસપીયર, ગેટ,
#
દ્રઢ કાર્ય શકિત અને ઉગ્ર મનાભાવ સૂચક શ્રી. સુભાષ ખેાઝનેા કપાળ પ્રદેશ. શિલ્પશકિતમાં પ્રવીણ બને છે, રાફેલ વગેરે તેનાં ઉદાહરણ છે.
સુધારકાનાં કપાળ ઊંચાં, પ્રશસ્ત અને ભરાવદાર હાય છે.
કપાળની ઊંચાઇ પ્રમાણ કરતાં વધારે હાય અને તેના પટ પ્રદેશમાં શંખના આકારના નાના નાના ચિન્હો હાય અથવા ચન્દ્રના જેવી આકૃતિથી કપાળ ભરેલુ. જોવામાં આવે તેા તે માણસના જન્મ નિન કુટુમ્બમાં થયા છે તેમ સમજવું, પરન્તુ આવા ચિન્હાવાળા માનવી ભવિષ્યે ધનવાન અને આબરૂદાર અને છે.
સ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com