________________
૨૨૪
પાછળના ભાગ તરફ ઢળતું કપાળ કપાળ પાછળનાં ભાગ તરફ ઢળતું અને ઉલટું હોય તો
તે મૂખાંઈ અને જડ બુદ્ધિ પ્રદર્શિત કરે છે. આ વા માણસોમાં વિચાર શક્તિનો અભાવ હોય છે અને તેઓ પોતાનાં મગજને તદી આપવા આતુર બનતાં નથી. વાંદરાઓનું કપાળ આ વા જ પ્રકારનું હોય છે.
કપાળના જુદા શ્રીમતી એની બેસન્ટ જેમનું ઊંચુ અને પહેલું કપાળ
જુ દા લક્ષણો ખંતથી કાર્ય કરવાની શકિત બતાવે
કપાળના મધ્યભાગ છે. આજ ચિન્હ પ્રખર વ્યકિતત્વ
ભરેલો હોય તે તે પણ પ્રદર્શિત કરે છે.
સારી યાદદાસ્ત શક્તિ અને ગણત્રીબાજ સ્વભાવ બતાવે છે. .
વિશાળ ભાલ પ્રદેશ આનંદી સ્વભાવનાં સૂચકરૂપ છે. ગોળાકાર કપાળ સંગીત પ્રત્યેનો શોખ સુચવે છે.
કપાળના ઉપલા ભાગમાં વિચાર કરવાની શક્તિ રહેલી છે, જ્યારે નીચેના ભાગમાં બારીક રીતે તપાસ કરીને જોવાની શક્તિ છૂપાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com