________________
૨૨૩
સારે વિદ્વાન નીવડે છે. આવી નિશાની કોઈ સ્ત્રીને હોય તો તે કહ્યાગરી અને સોપેલા કામમાં હોશિયાર બને છે. આવું કપાળ ધરાવનારાઓ વાર્તાલાપમાં ચતુર અને નક્કર વિચારવાળા નીવડે છે.
સાંકડું કપાળ
સાંકડું કપાળ સાંકડી બુદ્ધિ બતાવે છે. આવું કપાળ ધરાવનારાઓના મગજમાં બુદ્ધિનો અભાવ હોય છે અને તેમને કંઈ જ વિચારે સૂઝતા નથી. આમ છતાં પણ આ લોકે પારકાનાં કાર્યો પર ટીકાઓની ઝડી વર્ષાવે છે અને તેમના કામની નિંદા કરે છે.
કપાળ ઊંચું અને સાંકડું હોય તો તે સારી નિશાની ગણાય છે. તે પણ આવું કપાળ ધરાવનારાઓની કાર્યશક્તિ કંઈક અંશે દબાઈ જવા પામે છે. તેઓ એક જ દિશામાં પોતાની બુદ્ધિ દેડાવે
શ્રી રાજાજી છે અને એક જ કામ હાથમાં
જેમનું ઊંચું અને સાંકડું કપાળ પકડી રાખે છે. બહુ જ ઊંચું
દ્રઢ મનોવૃત્તિ અને ઉત્સાહી અને સાંકડું કપાળ ઉત્સાહી સ્વભાવનું સૂચન કરાવે છે. અને દ્રઢ મનોવૃત્તિ દર્શાવે છે. આવું કપાળ ધરાવનારાઓ એક જ આદર્શ રાખી પિતાની જીવનનૌકા સફળ રીતે ચલાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com