________________
પામે છે અને ખાસ કરીને તે એન્જીનીયર કે મીકેનીક કામમાં
નિષ્ણાત બને છે.
૧
૨
3
४
૫
-
―
―
―
૧.
૨૨૧
કપાળના વિવિધ પ્રકાર
ર h
ગેાળાકાર ગુમ્મેજ જેવુ કપાળ. આવા કપાળવાળામાં વિચાર—શક્તિ, તુલનાત્મક-શકિત અને ચારિત્ર્યની ન્યૂનતા હેાય છે.
४
આવું કપાળ ધરાવનારાએની આંખેા ઊંડી અને વિશાળ ભવાં હાય તા તે ભલેા અને માયાળુ વભાવ બતાવે છે.
આવા કપાળવાળા સગીતને ચાહનારા મને છે.
3
૫
૬
આવું સીધું કપાળ ધરાવનાર એન્જીનીયર કે મીકેનીક અને છે.
આવુ ઊંચું અને સાંકડું કપાળ ઉત્સાહ અને દ્રઢ મનવૃત્તિ બતાવે છે,
આવું કપાળ હોય એ માણસ ભૂખ અને જડ બુધ્ધિવાળા નીકળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com