________________
૨૧૯
વગેરે ચહેરે જોઈને જ કહી બતાવે છે. કારણ તેમને રેજની અનેક મુલાકાત લેવાની હોય છે, અનેક પ્રકારનાં માણસેના સંસર્ગમાં તેઓ આવે છે. આવાઓ જે આ શાસ્ત્રને સામુદ્રિક દ્રષ્ટિએ ઊંડો અભ્યાસ કરે તો તેઓ પોતાની ધારણામાં સે ટકા સાચા પડે એમાં જરાપણ આશ્ચર્ય નથી.
મુખલક્ષણશાસ્ત્રને સૂક્ષ્મ અભ્યાસ થઈ શકે તે માટે હવે મુખના એક પછી એક અંગેનું આપણે અવલોકન કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com