________________
२२२
માટુ, ગાળ અને લીસુ કપાળ
મેાટુ, ગેાળ અને લીસું કપાળ સ્રી કે પુરુષનું હાય તા તે સ્પષ્ટ વિચાર, ઉદારતા અને માયાળુ સ્વભાવ દર્શાવે છે. આવું કપાળ ધરાવનારા પેાતાનાં વચનામાં પ્રમાણિક રહે છે અને મુલાકાતામાં નિયમિતપણે વર્તે છે. આવા કપાળવાળા માનવી વ્યાપાર-ચાકરીમાં આગળ વધે છે અને સારી કીત સ`પાદન કરે છે. તેની જીવન-સિદ્ધિના પાયા પ્રમાણિકતા અને નિયમિતતા ઉપર જ રચાયલેા હોય છે.
કપાળના મધ્ય ભાગ
કપાળના મધ્ય ભાગ ખેડેલા હાય તા તે ધરાવનાર સ્ત્રી યા પુરુષના સ્વભાવ લડાખેાર અને કંજુસ નીવડે છે. આવા માણસેા પેાતાની વ ડીલા ઇ ને ચી વ્ય ટા ઇ થી વળગી રહે છે અને પેાતાના વડવાઓની જ યશગાથા ગાયા કરે છે. એ સાહિત્યશેાખીન અને વ માનપુત્રા, કાવ્યા, વાર્તાઓના રસીયા નીવડે છે. પારકી પંચાતમાં પડવાનું તેને બહુ ગમે છે.
કપાળની મધ્યમાં ખાડા કે પેાલાણુ હાય તે। તે ધરાવનાર
www.umaragyanbhandar.com
લૉઇડ જ્યા
જેમનું વિશાળ અને પહેાળુ કપાળ તેજવી બુધ્ધિ અને પ્રખર વ્યકિતત્વ ખતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat