________________
૨૧૭
પરન્તુ ચહેરા માટે તેમ નથી. માણસ સ્વામેથી આવતા જણાય અને તમે જો મુખલક્ષણપરીક્ષામાં પાવરધા હા તેા તરત જ તેની કાબેલીયતનું માપ કાઢી શકા છે. એની આંખની પાંપણા જોઇ તમે કહી શકે! કે એ આવા છે. એની હડપચી, એના એબ્ડ, એનું વિશાળ કપાળ વગેરે પરથી તમે એના સ્વભાવની પણ માહિતી મેળવી શકેા છે. મહા કવિ શેકસપીયરે આટલા માટે જ એક સ્થળે કહ્યુ` છે કેઃ— 'I saw his heart in his face' મૈં' તેનુ હૃદય તેના ચહેરામાં જોયુ,
ચહેરા દ્વારા નાકરાના સ્વભાવ જાણેા !
વ્યાપાર ઉદ્યોગનાં આ ધીકતાં ધાંધલીયા જમાનામાં આ શાસ્ત્ર ઘણું અગત્યનું પુસ્વાર થયું છે. તમારે ત્યા નાકરીએ રહેવા આવનાર માણસનું, તમારા પેાતાના નાકરાનુ તેમજ તમને બીજા જે માણસે સાથે કામ પડે તે બધાનુ તમે તેના ચહેરા ઉપરથીજ માપ કાઢી શકા એમ છે. તમારા નાકર વિશ્વાસુ છે કે નહિ, એ કામ કરી શકે એવા છે ખરા ? એની દાનત કેવી છે વગેરે બધા પ્રશ્નોનુ નિરાકરણ એના ચહેરા ઉપરથી જ તમને થઇ જાય છે. તમે આ શાસ્ત્રનાં જાણકાર હા, તા માણસની પરીક્ષા કરી તે તમારે લાયકના છે કે નહિ તે જાણી શકા છે અને જે લાયક હાય તેને જ તમે નાકરીએ રાખી તમારા ધંધાની પ્રગતિ સાધી શકેા છે. આમ આ શાસ્ત્ર વ્યાપાર-ધંધાને પણ લાભકર્તા થઇ પડે છે.
તમે ટ્રેનમાં હેા, ખસમાં હા કે પછી ક્રાઇ સિનેમાથીએટરમાં બેઠા હા તા પણ તમારી પાસે બેઠેલા પાડાસીએના ચહેરા જોઇ તેએ કેવા સ્વભાવના છે, તેમની ખાસિયત થી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com