________________
માનવીને કેવી રીતે પિછાનશે?
✩
(
તમારા ચહેરા કુવા છે?'
આ પ્રશ્નના ઉત્તર પર તમારા સુખ–આનદના આધાર રહેલા છે.
લેાકા કહે છે કે પ્રથમ દેખાવે મનુષ્યની શક્તિએ તેમજ તેનું ભવિષ્ય ભાખવું એ ચેાગ્ય નથી. પરન્તુ જે ધાંધલીયા યુગમાં આપણે જીવીએ છીયે તે જમાનામાં આપણને ફરજીયાતપણે આવી જ રીતે લેાકાનું માપ કાઢવુ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com