________________
અને ધીરી પ્રકૃતિવાળો બને છે. એ તરત તપી જાય છે તે જ એ શાન્ત પણ બની જાય છે
આવા વાળ કોઈ સ્ત્રીના હોય તો તે પ્રેમનાં વિષયમાં મક્કમ સ્વભાવ ધરાવતી નથી. શરીર સુખાકારીમાં તે નરમગરમ રહ્યા કરે છે.
વાળ કાળા, ટૂંકા અને ઝુલફા જેવા હોય તે તે ધરાવનાર વ્યસની હશે. ગમે તે ચીજનું તેને વ્યસન વળગેલું હશે. આવા વાળવાળે માનવી ઢીલા મનને અને અસંતોષી બને છે.
રેતાળ રંગના વાળ
કેટલાક માણસોના વાળ રેતાળ રંગના હોય છે. આવા માનવીઓ પોતાનું જીવત સરળ રીતે ચલાવી શકે છે. તેમના માગમાં જે મુશ્કેલીઓ આવે છે તેનો તેઓ મજબૂતાઈથી સામને કરે છે અને તેને વટાવી દે છે. જે વાળ ખરબચડા અને સખ્ત હોય તે તે મુસાફરીના ધંધામાં કે પછી કેન્યાસીંગ જેવા ધંધામાં સારી સફળતા મેળવે છે. આવા માનવીઓ જીવનમાં બે વાર પરણે છે. તેમને કેાઈ અણધારેલા સ્થળેથી વારસે પણ મળે છે અને તેઓ પોતાનું જીવન શાન્ત રીતે ચલાવી શકે છે.
આવા વાળવાળી સ્ત્રી પ્રાથમિક નિષ્ફળતા પછી સારી જેવી સફળતા દરેક ક્ષેત્રમાં મેળવી શકશે. ધનનો એ સંચય કરશે અને પોતાની જાતને આબાદ બનાવશે. રેતાળ રંગ જેવા વાળ પછી તે નમતા કે ઊભા હોય એવી સ્ત્રીઓએ મંગળવારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com