________________
રાતા–ભૂરા વાળ
રાતા–ભુરા પરતુ ઘેરા રંગના વાળવાળો મનુષ્ય બીજાઓને નેતા થશે. લોકો ઉપર તે હુકમ કરનાર અને હંમેશાં તે પિતાનું સ્થાન આગળ જ રાખનાર નીવડશે. સ્વભાવે એ દેખાવડો અને ગુલાબી હશે.
આવા વાળ ધરાવનારી સ્ત્રી રંગભૂમિ ઉપર કે સ્ક્રીન ઉપર ભાગ્યશાળી નીવડે છે. ધન ઉપાર્જન કરવામાં તે સદા સફળતા જ મેળવે છે. પુરુષ અને સ્ત્રી એમ બન્ને જાતિના મિત્રે તે મોટી સંખ્યામાં ધરાવશે.
જેના ડાબા લમણ તરફના ભાગ ઉપર કાબરચિતરા કે પછી વેત વાળ ઉગેલા હોય અને બાકીના ભાગ ઉપર જુદા જ રંગના વાળ હોય, તે તે મનુષ્ય તેની પાછલી અવસ્થામાં જરૂર જ ભાગ્યશાળી નીવડે છે. આવી રચના મુજબના વાળ ઘણાં ઓછા જ માણસેને હોય છે. આવા વાળવાળાઓ શુકનવંતા અને ભાગ્યશાળી ગણાય છે. તેમને જેવા એ પણ એક - ખુશ નસીબીની વાત છે.
આવા વાળ ધરાવનારી સ્ત્રી પણ ભાગ્યશાળી હોય છે. તેનું લગ્નજીવન સુખી અને યશસ્વી નીવડે છે.
કાળા અને સુંવાળા વાળ
જેના વાળ ઘણું શ્યામ પણ સુંવાળા હોય, વળી તે ખભા ઉપર ઝુલતા હોય, ઘીચ હોય તે માનવી મક્કમ સ્વભાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com