________________
२१२
માથાના વાળ તદન ઝીણા અને બાજરીયા રંગના હોય, આવી સ્ત્રીને માથું ઓળવાની ચીબૂટ ન હય, ગાલ ઉપસેલા દડા જેવા દેખાય છોને સ્થાને સહેજ વાળ ઉગેલા હોય, તે તેવી સ્ત્રીને સામુદ્રિકશાસે જારિણી કહી છે.
નાની વયમાં જે સ્ત્રીને માથામાં વેત વાળ આવે તે સ્ત્રીનાં સંતાને સુખી થાય છે.
જે પુરુષના માથામાં ભમ્મર કે ટાલ હોય તેને ભાગ્યશાળી ગáામાં આવ્યો છે. બહુ જ જાડા, કચ્છડ જેવા વાળ આળસુ અને જડતાની નિશાની રૂપ છે. આમ છતાં પણ આવા માનવીએ. સ્વભાવમાં નિખાલસ હોવાનું જણાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com