________________
વાંકડીયા વાળ
ગુંચળાવાળા કે પછી વાંકડીયા વાળ વિચારપૂર્ણ અને માયાળુ સ્વભાવ પ્રદર્શિત કરે છે. સફેદ કરતાં શ્યામ વાળ વધુ પષક હોય છે. જ્યારે શ્વેત વાળ કાળા કરતાં વધારે ફળદ્રુપ હોય છે. શ્વેત વાળવાળે માનવી ઠંડી પ્રકૃતિને જણાય એ સ્વાભાવિક છે, તોપણ ખરી રીતે તેમ નથી. વખત આવે એ ઉગ્ર અને તેજ પ્રકૃતિને પણ બને છે અને તે બીજા કરતાં વધુ તીખો હોય છે.
શણના જેવા વાળવાળો મનુષ્ય કીતિવાન અને સારી ખ્યાતિવાળે હોય છે.
વાળનાં સામુદ્રિક લક્ષણે
તમારા વાળને સે ડાબી બાજુએ પડતો હોય તો તે મક્કમ અને નિશ્ચયાત્મક બુદ્ધિ બતાવે છે. જે એ જમણી બાજુએ પડતો હોય તો તે નરમ સ્વભાવ બતાવે છે.
વાળને સેંથે
હિન્દી સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ વાળનાં લક્ષણ નીચે મુજબનાં જણાવેલાં છે –
જે માણસનાં માથાના વાળનાં એક જ છિદ્રમાં રામકુપમાં) માત્ર એક જ વાળ ઊગેલો હોય તો તે મનુષ્ય રાજા થાય છે.
અથવા તો તેને રાજાનાં જેવું સુખ મળે છે. જેના વાળ કાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com