________________
૨૦૮
દિવસે કાપણ નવાં કામની શરૂઆત કરવી નહિ. સામવાર અને બુધવાર એ તેમને માટેના ભાગ્યશાળી દિવસ છે
ગૂંછળા-કરચલીવાળા વાળ
ગૂંછળા કે કરચલીવાળા વાળ સ્રી કે પુરુષ કાઇનામાં પણ નજરે પડે તેા તે ઇર્ષ્યાળુ પણ પ્રેમાળ સ્વભાવ ખતાવે છે. જ્યારે ઘણાં સુંદર સુવાળા રેશમ જેવા વાળ કે જે સીધા ઉગેલા હાય તે ધરાવનાર માનવી ઉદ્વિગ્ન મનેાવૃત્તિ સેવનારા નીવડશે. પરન્તુ પેાતાની જીંદગીનાં પાછલા વર્ષામાં એ સુખી જીવન ગાળશે. વાળ ઊભા રહેતા હોય અને જે તેલ નાંખ્યા પછી જ વળતા હાય તા તેવા વાળ ધરાવનારા મનુષ્ય વ્યાપારી બુદ્ધિનું પ્રમાણ ઘણું જ મેાટુ' ધરાવનારા નીવડે છે.
આવાજ વાળવાળી કાઇ સ્રી હાય તેા તેની પ્રશંસા કરનારા અનેક જણ હશે. આ સ્રી પેાતાની ખ્યાતિ માટે પ્રસિદ્ધ થશે અને તે ખૂબસૂરત તેમજ દેખાવડી પણ નીવડશે.
ઝુલ્ફા
વાળ ઝુલ્ફામાં હાય, તા તેવા વાળ ધરાવનારી સ્ત્રી આકર્ષીક સ્વભાવની હેાય છે. આવી સ્ત્રીએ ધારેલું કામ સહેલાથી ખીજા'એ પાસે કરાવી શકે છે.
વાળ ઘણાં નીચા ભાગમાં ઉગતા હોય અને તે કપાળ તરફના ભાગથી સીધી લાઇનમાં જતાં હાય તા તેવા વાળ ધરાવનાર સ્ત્રી કે પુરુષ મક્કમ સ્વભાવવાળા અને ધારેલું કામ પાર ઉતારે એવા હાય છે. આવા વાળવાળાએને અનેક કામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com