________________
૧૯૩
નાંખેા છે કે અને તમે લેનારનાં કરતાં પણ ગરીબ બની નવ છે. પૈસા આપતી વખતે પરાપકારવૃત્તિ તમારા મનમાં દ્રઢ રીતે વસી જાય છે અને તે એટલી હદ્દ સુધી કે તે તમારી સ્થિતિના પણ વિચાર કરવા દેતી નથી. એનું પરિણામ શું આવે છે તે તમે સારી રીતે સમજી શકા એમ છે.
આજ રીતે વધુ પડતી આશા કે જેને દલીલ, ચિન્તન અને સામર્થ્યના ટેકા નથી હાતા, તે તમને કઇ ઘડીયે અંધારામાં ફેકી દેશે તેના તમને ખ્યાલ પણ નથી આવતા. વધુ પડતી આશા રાખવાથી તમે ખીજા પ્રયત્ન ન કરતાં એની ઉપરજ મદાર રાખા છે. પરિણામ એ આવે છે કે, તમારી આશા પાકળ બને છે અને તમને નિરાશા પ્રાપ્ત થાય છે. જો તમારી એજ આશા ઉપર વર્ણવેલી શક્તિએ ઉપર આધાર રાખતી હાય તા તમને નિરાશા મળવા છતાં પણ તમે ખંતથી કામ કરી એ આશાને મૃત સ્વરૂપ આપી શકા એમ છે.
અને આટલા માટે જ આપણાથી એક વિભાગની શકિતએ ઉપર પૂરા મદાર બાંધી શકાય નહિ.
સ્વાથી ઈચ્છાવાળા વિભાગ
નૈતિક મનાભાવનાવાળા વિભાગ અવલેાકયા પછી આપણે એવી જ રીતે સ્વાથી ઈચ્છાવાળા ભાગ તપાસીચે અને તે બાદ ઉપર દર્શાવી ગયા તે શકિતઓને તે કેવી રીતે ફેરવે છે. કે વધારે છે તે અવલેાકીયે.
સ્વાથી મનાવૃત્તિવાળા વિભાગમાં આવેલા લાલસાના ભાગ તરફ પુરૂ ધ્યાન આપેા. આ શકિત ધારે તેા તમને ડાહ્યો માનવી પણ બનાવી શકે અને ધારે તાનુસ
૧ ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com