________________
૨૦૩
દ
=
=
વાંકડીયા, કાળા જાડા અને ટૂંકા વાળ ધરાવનારી સ્ત્રી, ગરમ, સહનશીલ અને સ્વાર્થવિહેણ સ્વભાવવાળી હોય છે.
આવી સ્ત્રીઓ માંદગીના સમયમાં સારવાર કરવામાં નિ ણ ત હોય છે. પરિણીત જીવન માં પણ તેઓ સુખી અને ભાગ્યશાળી નીવડે છે. આવા વાળ ધરાવનારી સ્ત્રીઓ જે ઊંચા અને દેખાવડા માણસ સાથે લગ્ન કરે તેમનું લગ્ન-જીવન ય શ સ્વી નીવડવામાં જરાય શંકા નથી.
લીલા–ભૂરાવાળ આછા વ્યવસ્થિત અને નરમ વાળ
લીલા–ભૂરા વાળશું લક્ષણ બતાવે છે?
વાળે, અને જેનાં માથાના વાળ એક પ્રકારના લાલાશ પડતાં પ્રકાશની છાયા આપતા હોય, એ કોઈ મનુષ્ય તમારા જોવામાં આવે તો તે જરૂર જ હોશિયાર અને ચાલાક હોવો જોઈએ. આમ છતાં પણ આવો મનુષ્ય દ્રવ્યની મુશ્કેલીમાં વારંવાર મૂકાશે અને પિતાની
સ્ત્રી તરફ એ કદી પણ સચ્ચાઈપૂર્વક વર્તશે નહિ. આવા વાળવાળે મનુષ્ય તેની ૩૨ વર્ષની વય પછી સ્વભાવમાં પલટો
ખાશે અને પોતાની સ્ત્રી તરફ એ પ્રેમ બતાવતે થશે. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com