________________
છે; જ્યારે જાડા વાળવાળે મનુષ્ય જાડી અને સંકુચિત વૃત્તિવાળા બને છે.
વાળનાં લક્ષણો
કાળા, લીસા વાળ અને તે ગુંચળા કે જાડાઈ વગરના સીધા હોય તે તે ધરાવનારે મનુષ્ય હોશિયાર, મહત્વાકાંક્ષી અને ધારેલા કામમાં ફત્તેહમંદ નીવડનાર બને છે. આવા વાળવાળા માનવીઓ આર્થિક દ્રષ્ટિએ થતાં કામો સહેલાઈથી પાર ઊતારી શકે છે અને ધાર્યો લાભ મેળવે છે.
પ્રેમમાં આવા મનુબે વફાદાર નીવડે છે અને જ્યારે તેઓ કેઈની સાથે પ્રેમસંબંધથી જોડાય છે, ત્યારે તેઓ તેને હદયપૂર્વક ચાહે છે. સ્ત્રીઓ (4 - - પ્રત્યે આવા વાળવાળાએ અજબ આકર્ષણ ઉત્પન્ન કરે છે, એમાં જરાય શંકા નથી.
આવા વાળ ધ રા ય ના રા ઓ માં સાહિત્યિક બુદ્ધિ અને ફળદ્રુપ કલ્પના શક્તિ
અજંટાને સમયની રમણનું ૨ નું ચિત્ર. હોય છે. કેઈ યુવ- એને કેશકલાપ નીચે છે. જે લજજાશીલતા, તીના વાળ આવા જ
અને રૂપમાધુરીનું સૂચન કરાવે છે. રંગના અને આવા જ પ્રકારના હોય તે તે જોઈતી કીતિ પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com