________________
માથાના વાળ ઉપરથી ભવિષ્ય
હાથની રેખાઓ, સસ્તકનો દેખાવ અને કુંડળીના ગ્રહ ઉપરથી જેવી રીતે ભવિષ્યવાણી કહી શકાય છે તેવી જ રીતે મનુષ્યનાં વાળ ઉપરથી પણ ભવિષ્ય ભાખી શકાય છે. અહીં આ સ્થળે એની ચર્ચા કરવામાં આવી છે. વિવિધ પ્રકારના વાળ મસ્તકનાં વાળ એક સરખાં હતાં નથી. કોઈના વાળ વેત,
કેઈના ઝાંખા ભૂરા કેઈના કાળા, કેઈના રૂપેરી કે તપખીરીયા માલમ પડે છે. આવી જ રીતે વાળની જતમાં પણ તફાવત હોય છે. કેાઈના વાળ બછડ તો કોઈના નરમ, તે કોઈના સુંવાળા હોય છે. આમ વિધવિધ ફેર
ફારનું કારણ શું ? અજટાના સમયની રમણનું ચિત્ર. જેણે
કાન્સના પ્રસિદ્ધ પોતાના મરતકનાં વાળને સુંદર રીતે
વૈજ્ઞાનિક લાવેટરના અંબોડામાં ગૂંચ્યા છે.
મત મુજબ આ બધા
ફેરફાર મનુષ્યની પ્રકૃતિ-તેના સ્વભાવ અને તેની રહેણીકરણીને લઈને જ થાય છે.
એ કહે છે કે-નરમ વાળવાળો માનવી સ્વભાવે નરમ જ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com