________________
२०२
પ્રયત્નથી જ મેળવી શકશે; પરતુ આમ કરતાં તેને બીજી કોઈ સ્ત્રી તરફથી વારંવાર વિરોધ અનુભવવો પડશે.
ખરબચડા અને કરચલીવાળા વાળ - કાળા પણ સાધારણ ખરબચડા અને કરચલીવાળા વાળ જે મનુષ્ય ધરાવતા હશે તે બહાદુર અને હિંમતવાન સ્વભાવવાળો બને છે. સ્વભાવે એ જેટલો બહાદુર હશે તેટલો જ તે માનવજાત માટે નરમ અને લાગણીવશ પણ હશે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે વધુ સન્માન દાખવનાર નીવડશે. આવા વાળ ધરાવનારે મનુષ્ય એકવચની અને વિશ્વાસ રાખ ના રે હશે.
આધુનિક યુગની ગુજરાતી નારી. જેનાં વાળની કે ઇ ને આ પે લું
છટા તેનાં અનેક ગુણોને પ્રકટ કરાવે છે. વચન એ તેડશે નહિ અને જે તેના ઉપર વિશ્વાસ મૂકશે તેઓને તે કદાપિ પણ નિરાશ કરશે નહિ. શરીરે એ તંદુરસ્ત તેમજ આગળ ઉપર કીતિ મેળવનારે થશે.
દ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com