________________
૧૯૭
સ્ત્રીઓનું માથું કેવું હોવું જોઈએ?
સ્ત્રીઓનું મસ્તક ઉન્નત હોય તે તેના સૌન્દર્યમાં અપ્રતિમ વધારે થાય છે. વળી મસ્તક ત્રણ આંગળ ઊંચું તથા કપાળ પ્રદેશ અર્ધ ચન્દ્રાકાર જે હવે જોઈએ. આવું મસ્તક ધરાવનારી સ્ત્રીનું સૌભાગ્ય, આરોગ્ય તથા શોભા વધે છે અને તે દરેકને પ્રિય થઈ પડે છે.
ચાર ખૂનીઓના મસ્તક કેવાં હોય છે?
ચેરી કરનારાઓની તથા ચેર સ્વભાવવાળાઓની ખાપરી પર્વતાકારની ઊંચી તથા તેના મધ્ય વિભાગને છેદતી ચંદ્રાકારની ફાડવાળી હોય છે. જો કે તેનામાં બુદ્ધિનું ક્ષેત્ર વિશાળ હોય છે. કિન્તુ તેના મસ્તકમાં રહેલાં નીતિ મર્યાદાને લગતાં તંતુઓ બળવાન નહિ હોવાને અભાવે તેનામાં અનીતિમય ભાવનાઓ પ્રવેશે છે. ચોરના ચક્ષઓમાં બેટી ચપળતાનું પ્રમાણ વધારે હોય છે. ચેર બળવાન હોતા જ નથી. જાડા માણસથી ચેરી થવી અશકય છે. ઠીંગણા માણસો અથવા બહુ જ ઊંચા અને પાતળા માણસેના માથામાં છળકપટથી પારકી વસ્તુઓનું હરણ કરવાનાં તત્વો છૂપાયેલાં હોય છે. ખૂની ચેર અને ડાકુઓમાં મનુષ્યત્વને લગતી સ્પષ્ટ ઉણપ હોય છે. તેમના મુખના રંગ શ્યામ, પાતળું નાક, કાળા રંગની આંખોની કીકીઓ. અને માથાપરના કાળા વાળ તથા બુદ્ધિધનાં ઘણું તત્વોમાં ઉણપ જોવામાં આવે છે. જેના કપાળના બને બાજુના છેડા પર શીંગડા જેવા પર્વત હોય, તેવા માણસે ભાન ભૂલી જનારા, ખૂની તેમજ થેડે સમય સુધી ટકી રહે તેવી જાતની વફાદારીનું કામ કરનારા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com