________________
૧૯૫
વાળ પ્રદેશ) સૂચવતો હોય તે તમારા બાલકપ્રેમ મજબુત બને છે.
ઉપરના આ બધા મુદાઓ બરાબર ધ્યાનમાં રાખવા જરૂરી છે. એ પછી જ સંભાળપૂર્વક તમારે જોવાનું છે કે એક ભાગ બીજા ભાગ કરતાં કેટલો વધુ તેજદાર કે ઓછા પ્રભાવવાળે છે, અને તે પછી જ નિર્ણય આપો.
કેવી સ્ત્રી સાથે લગ્ન ન કરવાં
મસ્તકશાસ્ત્ર લગ્ન જીવનને સુખી બનાવવા માટે પણ ઉપયોગી થઈ પડે છે.
જે સ્ત્રીના મસ્તકને વ્યવહારિક પ્રદેશવાળો ભાગ્ય ન્યૂન હોય અને જેની સ્વાથી શકિતવાળે ભાગ બહાર નીકળી ગયો હોય એવી સ્ત્રી સાથે કોઇએ પણ લગ્ન ન કરવાં. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી સંસારજીવન નિષ્ફળ નીવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com