________________
૧૯૪ પણ બનાવી શકે. જે ક્રિયાત્મક અને વિનાશક (કાનની ઉપરના) ભાગે સારા હોય તો તમારામાં ક્રિયાત્મક અને વ્યવસ્થાત્મક શક્તિ સારી હોવી જોઈએ અને એને લઈને તમે તમારી લાલસાવૃત્તિ તૃપ્ત કરવા માટે જે કંઈ તરકીબો અમલમાં મૂકવા માગતા હે, તે વિચારીને મૂકી શકે એમ છે.
આજ ક્ષેત્રમાં વિનાશક શકિતની ઉપર ગુપ્ત શક્તિ અને કુનેહ શક્તિ રહેલી છે. જો આ પ્રદેશ બરાબર વિકસેલો હોય અને દીર્ઘ સ્થાન સાથે દલીલ શક્તિ સંલગ્ન થયેલી હોય તે જાણવું કે માણસ કુશળ રાજદ્વારી બને છે.
લભી ઇચ્છાવાળા પ્રદેશની આપણે મુલાકાત લઈએ. આ પ્રદેશ જોતાં તમારામાં કેટલી લોભવૃત્તિ છે તેનું તેમજ કેટલી લડાયકવૃત્તિ તમારામાં છે તેનું માપ નીકળી આવે છે.
ભક્તિભાવવાળા પ્રદેશની પાછળ જ તમે કઢતાવાળે ભાગ જોઈ શકશે. આ શક્તિ તમારામાં દ્રઢ મનોબળ પૂરે છે. જ્યારે આ વિભાગ માટે હોય ત્યારે આ શક્તિ હડવાળી બને છે અને તે એટલે સુધી કે એ ધરાવનાર બીજા કોઈને પણ પોતાનું ફરમાન નાકબૂલવા દેતું નથી.
દલીલ શક્તિવાળા પ્રદેશ જે દ્રઢતાવાળા ભાગની સાથે જોડાયલ માલમ પડે તો તે ઘણું સારું પરિણામ લાવે છે.
માથાની પાછળના ભાગવાળ વ્યવહારિક પ્રદેશનો ભાગ તમારે બાલકપ્રેમ, સામાજિક કાર્યશક્તિ, લગ્નઈચ્છા તેમજ બીજી એવી પરચુરણ બાબતોને પ્રકાશમાં લાવે છે.
જે પાપકાર વૃત્તિવાળો ભાગ નૈતિક ભાગની સાથે બાલકપ્રેમ (વ્યવહારિક પ્રદેશ) અને સાવધાનતા (સ્વાર્થવૃત્તિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com