________________
ચિન્હ છે. કેટલાક માણસોનાં મુખ ઉપર આ જગ્યા એક નાની ટેકરી જેવા રૂપમાં હોય છે. જે આવે કઈ માણસ તમારા જોવામાં આવે તે તમે જાણી લેજો કે એ બારીક અવલોકનવાળા
મહાત્મા ગાંધીજી જેમનું વિશાળ કપાળ તથા ટેકરીવાળો મતક પ્રદેશ કે જે ચિંતક શકિત
અને અવલોકન શકિત બતાવે છે. અને ટૂંકમાં જ બધું જોઈ જવાની શક્તિવાળે હે જોઈએ. જે એ જગ્યા નાની અને નહિ જેવી હોય તે એ ભૂલકણું સ્વભાવવાળે અને મંદબુદ્ધિનો બને છે.
કપાળની ઉપરના ભાગમાં ચિતન શક્તિ રહેલી છે. આ શક્તિ સાચી-ખોટી વસ્તુને તરતજ પારખી શકે છે. કરવાનાં કામો પણ એ દીર્ઘદ્રષ્ટિથી વિચારીને જ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com