SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ચિન્હ છે. કેટલાક માણસોનાં મુખ ઉપર આ જગ્યા એક નાની ટેકરી જેવા રૂપમાં હોય છે. જે આવે કઈ માણસ તમારા જોવામાં આવે તે તમે જાણી લેજો કે એ બારીક અવલોકનવાળા મહાત્મા ગાંધીજી જેમનું વિશાળ કપાળ તથા ટેકરીવાળો મતક પ્રદેશ કે જે ચિંતક શકિત અને અવલોકન શકિત બતાવે છે. અને ટૂંકમાં જ બધું જોઈ જવાની શક્તિવાળે હે જોઈએ. જે એ જગ્યા નાની અને નહિ જેવી હોય તે એ ભૂલકણું સ્વભાવવાળે અને મંદબુદ્ધિનો બને છે. કપાળની ઉપરના ભાગમાં ચિતન શક્તિ રહેલી છે. આ શક્તિ સાચી-ખોટી વસ્તુને તરતજ પારખી શકે છે. કરવાનાં કામો પણ એ દીર્ઘદ્રષ્ટિથી વિચારીને જ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy