________________
સ્વતંત્ર વિચારોની શક્તિ
જો તમારું માથું આ ભાગ તરફ આગળ આવતું હોય તો તમે ચિંતક હોવા જોઈએ. કંઈપણ કામ લીધાં પછી તમે તેને પૂરી રીતે જાણી–સમજી લો છો. જ્યાં સુધી એ તમારી
કાકાસાહેબ કાલેલકર જેમનામાં રવતંત્ર વિચારે તથા ગૂઢ અવલોકન શકિત ભારેભાર ભરેલી છે.
સમજમાં ન ઊતરે ત્યાં સુધી તમે તેને હાથમાં જ લેતા નથી. ધંધાને કે પછી બીજા વિષયને ગમે તે પ્રશ્ન હોય તે પણ તેના પર પૂરે વિચાર ચલાવવાની તમને ટેવ પડી ગયેલી હોય છે. પરિણામ એ આવે છે કે જે વિચારે તમે ધરાવે છે એ તમારા પોતાના જ હોય છે. નહિ કે બીજંઓના. કેઈના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com