________________
૧૮૮
તમારા મસ્તકનું તમે પૃથક્કરણ કરવા માંગતા હે તે એક દર્પણ સામે ઊભા રહે. અને તમારા માથાનું બારીક અવલોકન કરે. શું તમારું કપાળ તમને મેટું અને ઊંચું દેખાય છે ખરું? જે ખરેખર જ તમારું કપાળ તેવું હોય તો તે સારા ભાગ્યની નિશાની સમજવી. મેટા કપાળવાળે માણસ મહેનતુ, પ્રમાણિક અને સુખી નીવડે છે. લાંબા સમયની વાતો પણ તેના મગજમાંથી ખસતી નથી. આવા માણસે સ્વાભાવિક રીતે જ ધંધામાં વધુ ફતેહમંદ નીવડે છે.
શ્રી. મેટેગ્ય કુનેહબુધ્ધિને બીજે સૂચક પૂરાવો.
અવલોકન શક્તિ ક્યાં છે?
નાકની ઉપરના ભાગમાં એટલે કે આંખનાં બે ભવાની વચ્ચે જે નાની જગ્યા રહેલી છે, એ અવકન-શક્તિનું સૂચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com