________________
૧૮૭
સ્વાભાવિક છે કે એ માણસ બુધ્ધિવાન બને. પરન્તુ જે આજ વિભાગ વ્યવહારીક લાગણીવાળા ભાગની સાથે જતા હાય તે એ માણસ ઊંડા વિચારવાળા, એકાન્તપ્રિય અને સામાજિક જીવનથી પર રહેનારા મને છે.
સુધિ વિષયક શક્તિએ ઉપરાન્ત તેની ઇચ્છાશકિત અને રચનાત્મક શક્તિઓવાળા ભાગ જે સરખું પરિણામ દાખવતા હાય, તેા માણસ પેાતાના માગ'માં કેાઈને આડે આવવા દેતા નથી, અને સ્વતંત્ર મુધ્ધિથી પેાતાનું કામ ક૨ે જાય છે. પણ જે આ મે વિભાગેા ખેાડ ધરાવતા હાય તા સમજવું કે એ માણસ તેજદાર અને નવીન વિચારશૈલીના હેાવા છતાં પણ તેના અમલ માટે તે નિષ્ફળ બને છે. ઊંચુ અને મેાટુ કપાળ શું બતાવે છે?
શ્રી વિઠ્ઠલભાઇ પટેલ જેમનું વિશાળ કપાળ તીવ્ર યાદદાસ્ત શકિત તથા કુનેહબુધ્ધિ બતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com