________________
તે સારું કામ કરી શકે છે. સરકારી અમલદારે તરીકે તેઓ સારી ફતેહ મેળવે છે. સિનિકે, રાજદ્વારી નેતાઓ, ટ્રસ્ટીઓ, મકાન-જાગીરની વ્યવસ્થા કરનારાઓ, નાણાશાસ્ત્રી તરીકે પણ આ લોકે સારી કામગીરી બજાવી શકે છે. આ તારીખોમાં કેટલાક રાજ્યકર્તાઓ પણ જમે છે.
ધંધા-વ્યાપાર તરીકે આ લોકોને ઝવેરાત અને સનીને ધંધે વધુ રીતે માફક આવે છે. એ ધંધામાં જે તેઓ પગપેસારે કરે અને ખંતથી કામ કરે તો તેમાં તેઓ સારી પ્રગતિ કરી શકશે.
આ તારીખોમાં જન્મેલાઓનાં ગ્રહો જે અનુકૂળ હોય તે તેમાંના ઘણાં સારા લેખકે, કવિઓ અને સાહિત્યકારે પણ બની શકે છે. ઘણાં આંગ્લ કવિઓ જેવા કે શેલી, ડ્રાઈડન સાઉધી, કેમ્પબેલ, ટેનીસન વગેરે પણ આ તારીખોની અસર નીચે જ જન્મેલા હતા. પ્રસિધ્ધ નવલકથાકાર સર વૈટર સ્કેટ,
જ બનાર્ડ શૈ, એલેકઝાન્ડર ડુમા, આઈઝેક વૈટન, ડ કવન્સી વગેરે સાહિતયકારો પણ આ તારીખેમાંથી જ જન્મી મહાન બન્યા છે. શુકનું સ્થાન તેમની કુંડળીમાં ચગ્ય સ્થાને હોય તે આ લેકે સારા સંગીતકાર અને નૃત્યકાર પણ થઈ શકે છે. અનેક પ્રસિદ્ધ નટો તેમજ નટીએ પણ આ તારીખમાં જન્મેલા માલમ પડી આવ્યા છે. જીવન-તન્દુરસ્તી અને સુખ
આ તારીખેમાં જનમેલાઓનાં શરીર બળવાન અને હષ્ટપુષ્ટ તથા તેમનું શરીર પ્રમાણસરનું હોય છે. ખભા પહોળા, મસ્તક ગોળ અને મુખ ગૌર હોય છે. નેત્રે મેટાં, સુન્દર અને નિર્મળ હોય છે. તેમને અવાજ ગંભીર અને બળવાન હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com