________________
૧૧૦
નીવડે છે. બાળા ઉપર અને પશુએ ઉપર પણ તેમતે અપાર માયાળુ, નમ્ર, ઉદાર, મેાટા
પ્રેમ હાય છે. તેએ દ્રઢ મનની, મનની અને બહુ શાણી હાય છે.
પતિને મા સૂચન કરવામાં તેઓ સદા તત્પરજ રહે છે. તેએ સેવક અને સલાહકાર એમ બન્ને રીતે વતે છે. પતિને વાદાર રહેવામાં તેમજ પેાતાનુ શિયળ સાચવવામાં આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ ખાસ ચીવટવાળી માલમ પડી છે.
આ તારીખેામાં જન્મેલા માળા સીધાએલા, નિર્દોષ અને ભેાળાં હાય છે. તેમને ઠગવાને છેતરવાના પ્રયત્ન કરવા એ પાપ કરવા જેવું છે. સ્વભાવે તેએ ઉદ્યોગી અને કંઈને કંઈ કામ કરવામાં જ મનને પરાવેલુ રાખે છે. મા-બાપાએ તેમને તેમની પસંદગીનાં જ કામે સાંપવા જોઇએ. સ્વભાવે તેઓ અત્યન્ત લાગણીવાળા હેાવાથી તેમને બહુ જ નજીવી જેવી વાતમાં દુ:ખ અને આઘાત લાગે છે, તેથી તેમની સાથે પ્રેમભરેલું વતન જ રાખવુ ઇષ્ટ છે. તેમને સારી સાખતમાં રાખવા, તેમની ઈચ્છા સંતાષવી અને તેમની બુદ્ધિ ખીલે તેવું કામ તેમને સાંપતા રહેવું.
આ તારીખેામાં જન્મેલાઓને ઉચ્ચ શિક્ષણ મળે તેા તેઓ મેટાં તત્ત્વજ્ઞાનીએ પણ થઇ શકે છે. માટા સત પુરુષા–ચાગીએ આજ તારીખેામાં જન્મેલા માલમ પડી આવશે.
આ લેાકામાં આત્મવિશ્વાસની ખામી હેાય છે. સફળતાનિષ્ફળતાના જ વિચાર તેમના મગજ પર અસર કર્યાં કરે છે. પરિણામે તેએ કામ ઉપર ખરાખર ચિત્ત લગાવી શકતાં નથી. ધર્મની બાબતમાં તેઓ કયારેક દાંભિક માલમ પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com