________________
૧૩૮
દાસ્ત શકિત તીવ્ર અને વિચારમાં મજબુત મનવાળા હોય છે. મિત્રાચારી ટકાવી રાખનારા અને પારકાંનું દુ:ખ સહન ન કરી શકે એવા સ્વભાવવાળા પણ હોય છે.
અવગુણ પોતાનાં દેખાવમાં અભિમાન ધરાવનારા, થયેલું માનઅપમાન ન ભૂલનારા, કેટલીક વાતોમાં જકકી અને વૈરવૃત્તિવાળા હોય છે. કયારેક ગુપ્ત ઈચ્છાઓ સેવનારા, કપટી અને કામમાં ધીરા પણ હોય છે. કંજુસ અને એકલવાયા સ્વભાવને લઈને તેઓ લેકેનાં ટીકાપાત્ર પણ બને છે. ભાગ્યશાળી રંગ
રૂપેરી, આકાશી ભરે અને રાખડી. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : સોમવાર અને શનિવાર. તેમને ભાગ્યશાળી આંક : ૨.
તેમની ભાગ્યશાળી ધાતુ : પ્લેટીનમ. ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાઓ ત્રણ છે. મે, જુન અને અકબર. સંધિ સમય
કુંભ રાશિ તા. ૨૦મી જાન્યુઆરીએ આવે છે અને તેને પરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૦ મીથી તે
તા. ૨૬ મી જાન્યુઆરી સુધીનો સમય એ મકર અને કુંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com