________________
૧૪૧
જુલાઈ અને તા. ૨૩ મી અકબરથી તે તા. ૨૧ મી નવેમ્બર સુધીમાં જન્મેલાઓ. (કન્યા, કર્મ અને
વૃશ્ચિક રાશિ) એક તત્વવાળી રાશિઓ .. કર્ક અને વૃશ્ચિક
સૂર્ય મીન રાશિમાં તા. ૧૯ મી ફેબ્રુઆરીએ આવે છે અને તા. ૨૦ મી માર્ચે વિદાય થઈ જાય છે. સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેમાં જન્મેલા મનુષ્યો દેખાવડા, લાગણીશીલ, અસ્થિર મનોદશાવાળા તથા ચીવટવાળા હોય છે. પરંતુ જ્યારે તેઓને જુસ્સે નરમ પડી જાય છે-કામમાં જ્યારે તેઓ એકદમ જ બાજ ખેાઈ બેસે છે ત્યારે તેઓ ચિંતાતુર, ઉદાસ અને હતાશ બની જાય છે.
આ તારીખેમાં જન્મેલાઓ બે પ્રકારનું જીવન જીવતાં જોવામાં આવે છે. અને એ બે પ્રકાર એકબીજાથી તદન ઉલટાં જ માલમ પડી આવે છે. ફતેહ અને નિષ્ફળતા, અંધકાર અને પ્રકાશ જેમ એક બાજથી વિરૂદ્ધ જાય છે તેમ આ લોકો પણ બે પ્રકારનાં માનસવાળા મળી આવે છે. એક વર્ગ એવો છે કે જે કામમાં મહેનતુ, ખંતીલે, ઉતાવળી તેમજ તક માટે વલખાં માર હોય છે જ્યારે બીજો વર્ગ શાન્ત સ્વભાવવાળો, જુવાન માનસ ધરાવનારે, વિજ્ઞાનને ચાહનારે અને ઈતિહાસ, મુસાફરી
આદિ વિષયે પ્રતિ રસ લેનારે હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com