________________
૧૪૫
આ લેાકાને દરિયાના શેાખ ડાય છે. પાણીમાં તરવું, મુસાફરી કરવી, પાણી પાર ધંધા કરવા તેમને ખૂબ ગમે છે. આવા લેાકેા પેાતાનું રહેવાનું સ્થાન પણ દરિયા કે નદી કિનારે જ ખાંધે છે.
આ લેાકામાં કલાના પણ શાખ હાય છે અને આથી જ આ તારીખેામાં જન્મેલાએ કવિએ, ચિત્રકારા, સંગીતકારા તથા સાહિત્યકારા તરીકે સારા પ્રમાણમાં મળી આવે છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ પુરુષા કરતાં ઘણી જ મેદરકાર, ઘરમાં બગાડ કરનારી અને ધાંધલભર્યા સ્વભાવવાળી હાય છે.
લગ્ન
આ તારીખેામાં જન્મેલાએએ પેાતાનાં લગ્ન તા. ૨૧ મી જીનથી તે તા. ૨૧ મી જુલાઇ (કર્ક રાશિ) અને તા. ૨૩ મી અકટોબરથી તે તા. ૨૧ મી નવેમ્બર (વૃશ્ચિક રાશિ) સુધીમાં જન્મેલાએ સાથે કરવા જોઇએ. આ લેાકેાએ તુલા તથા ધન રાશિવાળાએ સાથે લગ્ન કરવાં નહિ.
ઉપરની તારીખેાવાળા સાથે લગ્ન કરવાથી તેમનું લગ્નજીવન સુખી, સરળ અને આનંદી અને છે. પતિ-પત્નિ વચ્ચે સારા બનાવ રહે છે અને એકખીજાતુ માન પણ જળવાય છે.
આ એક જ રાશિની તારીખેામાં જન્મેલાનાં લગ્ન એક-મેકની સાથે કરવામાં આવે તેા તે નિષ્ફળ નીવડે છે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે.
સ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com