________________
૧૫૩
ચેાખો અને છે. એ પવિત્ર, ચાલાક અને બુધ્ધિવાળા પણ હાય છે.
એકાદશી—આ તિથિમાં જન્મનારા સ્વભાવે ક્રોધી, દાનશીલ, જય મેળવનારા અને નિળ બુદ્ધિવાળા મને છે. વ્યાપારમાં પ્રવીણ તથા હુન્નર કારીગરીમાં ચિ-ત લગાવનારા અને છે.
દ્વાદશી (બારસ)—આ તિથિમાં જન્મનારા કીતિ મેળવનારા, વતનને વફાદાર રહેનારા, સુખી તથા વિવિધ શાખ ભાગવનારા, રતિમાં ચંચળ, સારા ભાગ્યવાળા મને છે.
ત્રયેાદશી (તેરસ)—આ તિથિમાં જન્મનારા ગુણી, રૂપવાન, સશક્ત અને સારાં ગુણાવાળા અને છે.
ઐાદસ—આ તિથિમાં જન્મનારા સાહસિક, ક્રૂર, શૂરવીર, ખેલાડી મુધ્ધિવાળા, જરા અભિમાની તથા ગુમાની હાય છે. એ કાનું પણ સહન ન કરી શકે એવા બને છે.
પૂર્ણિમા (પૂનેમ)—આ તિથિમાં જન્મનારો ધાર્મિક, આનંદમાં રહેનારા, નરમ, સુંદર શબ્દો મેલનારા તથા પ્રભુ પ્રતિ શ્રધ્ધા ધરાવનાર બને છે.
અમાવસ્યા—આ તિથિમાં જન્મનારા દુઃખી બને છે તેા પણ ધનિક હાય છે જ. તેનું આ ધન ફ્લેશ-કકાસથી પ્રાપ્ત થયેલુ હાય છે. એ મદ્દભાગી, નિČળ અને વ્યાકુળ ચિતવાળા હાય છે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com