________________
૧૬૩
સુકર્મા–આ યોગમાં જન્મનારે શરીરે બળવાન, લોકે પર ઉપકાર કરનારે, સર્વ કળામાં કુશળ, ધનવાળે અને વિવેકી બને છે.
ધુવ—આ ભેગમાં જન્મનારે ચપળ, સુશીલ, મીઠું બોલનારે, બુદ્ધિશાળી તથા વિદ્યાયુક્ત થાય છે.
ગંડ–આ યોગમાં જન્મેલે કલેશ કરનારે, વિરોધી માનસવાળે, ઉગ્ર સ્વભાવવાળે તથા તકરારી બુદ્ધિવાળા બને છે.
વધિ–આ રોગમાં જન્મનારો વ્યાપાર, હુન્નર આદિમાં કુશળ બને છે. એ દ્રવ્યવાન, કુનેહબાજ તથા બધા વ્યાપારમાં માથું મારનારે પણ નીવડે છે.
પ્રત–આ એગમાં જન્મનારે સત્યવાદી, પ્રતાપી, બુદ્ધિવાળ તથા વિદ્વાન બને છે. કીતિ અને કલદાર બન્નેમાં તે પર હેય છે.
વ્યાધાન–આ રોગમાં જન્મનારે દુરાચારી, બવાટ કરનારે, અસત્ય આચરણ કરનાર તથા વિતંડાવાદી હોય છે.
હર્ષણ–આ રોગમાં જન્મનારે કપટી, સુખી, મીઠા બેલે, બળવાન, ખેતીના ધંધાને ચાહનારે બને છે. એને સારાં વસ્ત્રાભૂષણ તથા કપડાં પહેરવાને અતિ શેખ હોય છે.
વ–આ યોગમાં જન્મનારે ધનવાન હોય છે છતાં પણ દાની હોતી નથી. સ્વભાવે કંજુસ હોય છે, તે પણ બુદ્ધિમાં વિદ્વાન અને ગુણવાન હોય છે.
સિદ્ધિ–આ રોગમાં જન્મનારે ભેગી, ધનવાન, થેડા બેલે, સુખી અને સત્ય વચન કહેનારે થાય છે. સ્વભાવે એ
સુશીલ હોય છે અને વર્તનમાં ઉદાર બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com