________________
મસ્તક અને મન
☆
મસ્તકવિજ્ઞાનના શેાધક કાણું ?
મસ્તકવિજ્ઞાન—Phrenology એ માનવીના મસ્તક ઉપરથી તેનું ભવિષ્ય, તેના સ્વભાવ, તેની શક્તિએ તથા તેનુ ચારિત્ર્ય પારખવાની વિદ્યા છે. આ વિદ્યાના મૂળ શાષક ડોક્ટર ફ્રાન્સીસ જોસેફ ગાલ છે. એના જન્મ સને ૧૭૫૮ ના માની ૯ મી તારીખે થયા હતા. મૂળ જાતના તે એસ્ટ્રીયન હતા. નિશાળમાં ભણતાં ભણતાં આ શાસ્રની રૂપરેખા તેણે શેાધી અને જ્યારે તે પુખ્ત વયના થયા ત્યારે શરીર વિજ્ઞાનની મદદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com