________________
૧૮૩
મસ્તકમાં વહેંચાયેલા વિભાગે
આ શોધી કાઢવા માટે મસ્તકશાસ્ત્રીઓ માથાને પાંચ મુખ્ય વિભાગોમાં વહેંચી નાંખે છે. આ વિભાગે નીચે મુજબ છે –
તક અને
લાલસા
I'S
સ્વાર્થ
વ્યવોક.
મસ્તકના મુખ્ય પાંચ વિભાગે
૧ – બુધિ ૩ – વાર્થવૃત્તિ ૨ – નૈતિક મને ભાવ ૪ – લાલસા
૫ – વ્યવહારિક ભાવ
આ પાંચ વિભાગને પુનઃ ૪૨ નાના વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે.
(જુએ ચિત્રઃ પાનું ૧૮૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com