________________
કે તમારું મગજ પણ સરેરાશ કરતાં મેટું છે. તમારું માથું ૨૨ા ઈચ કરતાં ઓછું હોય તે તમારું મગજ બીજાઓનાં કરતાં નાનું જાણવું. સ્ત્રીઓનાં માથાનો ઘેરાવો રવા ઈચ. હોય છે.
થોડાંક વર્ષ પહેલાં બે અંગ્રેજ વૈજ્ઞાનિકોએ સ્વીડીશ, બાવેરીયન, હેસીયન, બોહેમીયન અને અંગ્રેજ પ્રજાજને મળીને ૨૦૦૦ પુરુષ અને ૧૦૩૪ સ્ત્રીઓ તેમજ બાળકોનાં મસ્તકની તપાસ કરી હતી. આ તપાસને અત્તે તેમણે શોધી કાઢ્યું હતું કે અંગ્રેજોનાં મગજ બીજી પ્રજાઓનાં કરતાં નાના હતાં, જ્યારે બોહેમીયનેનાં મસ્તક વધુ મેટાં માલમ પડયા હતાં.
અંગ્રેજોની ટોપીનું માપ કેટલું હોય છે?
અંગ્રેજો અને અમેરિકન પોતાના શિરનું માપ વારંવાર લેવડાવે છે. તેમને એ લગભગ મોઢે જ હોય છે. માત્ર મસ્તકનું જ નહિ પણ છાતી, પગ, હાથ, મુઠી વગેરે શરીરના દરેક અવયવનું માપ તેઓ જાણતાં હોય છે. એક સાધારણ અંગ્રેજના શિરનું માપ સરેરાશ ૭ ઇંચથી ૯ ઇંચ સુધીનું હોય છે. આ માપ
પી સાથેનું છે. ત્યાંના મસ્તકશાસ્ત્રીઓ આ માપને સારૂં ગણે છે. તેઓ માને છે કે અનેક પ્રસિધ્ધ રાજનીતિજ્ઞોના મસ્તકનું માપ આ માપની અંદર જ આવે છે. ઇંગ્લેન્ડનાં વડા પ્રધાન મી. ચચીલ ટોપીનું મા૫ ૭ ઈચ છે. લૌઈડ
જેની ટોપીનું માપ ૭ ઈચ છે અને મરહૂમ મેકડોનલ્ડની ટેપીનું માપ ના ઇચ હતું.
ઇંગ્લેન્ડનાં ટપીના બજારમાં સૌથી મોટા માપની ટોપી ખરીદવાને રેકર્ડ જર્મન રાજદૂત પ્રિન્સ લિયટીએ કર્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com