________________
મસ્તકનાં જુદા જુદા વિભાગોની રચના
અને તેની શક્તિઓ
મસ્તકને કેવી રીતે મપાય?
મનુષ્યનું મસ્તક તપાસવા માટે ખોપરીનું માપ લેવા માટેની પ્રથા છે, પરીનાં માપ ઉપરથી તેનું મગજ કેટલું છે એ નક્કી કરી શકાય છે. અને આથી જ મસ્તકશાસ્ત્રીઓ પોતાની શરૂઆત માથાનો ઘેરાવો માપવાથી કરે છે. આ ક્રિયા માપવાની પટીથી કરવામાં આવે છે. પટી આંખની પાંપણ ઉપરથી શરૂ થઈ કપાળની પાછળના ભાગ સુધી લઈ જવામાં આવે છે. અને પછી જે માપ આવ્યું હોય તેના ઉપરથી તે માણસનું મગજ કેટલું છે, તેની શકિત કેટલી છે તે બતાવી આપવામાં આવે છે.
માથું કેટલું મોટું હોવું જોઈએ?
સાધારણ રીતે માનવીનું મસ્તક રવા ઇચ ગોળાકારનું હોય છે. જો તમારું મસ્તક એથી વધુ મોટું હોય તે જાણી લેજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com