________________
૧૮૨
આ વાત ગયા મહાયુધ્ધ વખતની છે. એની ટાપીનું માપ ૮
ઈંચ હતું. એનું મસ્તક આટલું માટુ હાવા છતાં પણ તેની બુધ્ધિમાં કંઈપણ ઝમક જોવામાં આવી નહાતી. ઉલટુ જના એની મમ્મુધિ અને શિથિલ કાર્ય શકિત માટે ફરિયાદ કર્યાં કરતાં હતાં.
મસ્તકની કુમારશ
આમ છતાંય મગજ કેટલીક વખતે ઘણું નાનું પણ હાય છે અને તે સારામાં સારૂ કામ આપે છે. આટલા માટે જ મસ્તકશાસ્ત્રીએ વાળ અને ચામડીની કુમાશ તપાસે છે. કુમાશને અંગ્રેજીમાં Organic Quality કહે છે. શારીરિક કુમાશ ઉપર કાર્ય કરવાની શકિતના આધાર રહેલા છે. નખળા સ્નાયુઓ વડે મળની આશા રાખવી અથવા તા મદ્દે મગજમાં ઉત્તમ માનસ કાર્યાંની આશા રાખવી ફોગટ છે. વાળના પ્રકાર ઉપરથી, ચામડીની જાત ઉપરથી પણ માણસને માટે ઘણું કહી શકાય છે.
તમારા વાળ અને ચામડી કુમાશદાર છે ખરાં ? જો હાય તે તમારૂ મગજ સારા પ્રકારનુ કહી શકાય; પરન્તુ તે ખરબચડાં હાય તા જાણવું કે તમે મંદબુદ્ધિના અને તેજહિન છે.
આ તા કદ અને પ્રકારની વાતા થઇ. હવે એ શેાધી કાઢવું જોઇએ કે તમારામાં કઇ શકિતએ અને ક
ખામીઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com