________________
૧૭૬
મગજમાં વિકાર થાય તે?
મગજમાં વિકાર થાય તેા મનેાદિ-તના પણ વિકાર થઇ જાય છે. મગજમાં વધારે લેાહી ભેગુ થઇ જાય તા મૂર્ખાના રાગ પણ થઇ આવે છે. શરીરનુ કાઇ અવયવ પ્રઝુલ્લિત થાય તા તરત જ તેની અસર બુધ્ધિમાં થાય છે અને માણસની અનુભવ શકિત સતેજ બની જાય છે. મગજમાં વિકાર થાય તા ગાંડપણના રોગ પણ જન્મે છે. અફીણ તથા ઉત્તેજક પીણા શરીરમાં પ્રવેશે તે તેની મન ઉપર ઘણી ગાઢ અસર થાય છે. મગજની -િતમાં એ પરિવર્તન કરાવી દે છે અને તેના યંત્રામાં જડતા આણી દે છે. આવી જ રીતે પ્રગાઢ વિચાર, શાકાવેશ, આશાભંગ અથવા ખીજા કાઇ જાતના મનના અવિશ્રાંત પરિશ્રમ ઉત્પન્ન થાય તા મગજ કામળ બની જાય છે. આ સિવાય મગજમાં ઘા તેાપણ ઘણીવાર બેભાન બની જવાય છે.
પડે
મગજ અથવા ભેજું કેવી રીતે કામ કરે છે?
માણસના માથામાં જે નરમ માંસ અને ચરખીનું નસ અને નાળીઓનુ નાનું સરખું ગુંછળુ છે તેને ઓળખવામાં આવે છે. એને જ ભેજું પણ કહે છે. શક્તિ ચમત્કારિક જ છે. મગજ ખૂબ જ નાનુ છે. નાનું સરખું મગજ જ્યારે મહાભારત અને કલ્પનામાં ન આવે તેવાં કામેા કરે છે ત્યારે ખરેખર આપણને એની શક્તિ ઉપર અચમા ઉપજે છે. મનુષ્ય પૃથ્વી ઉપર, પૃથ્વીની બહાર જે કઈ કરી શકયા છે તે તેનાં ભેજનાં ખળથી જ કરી શકયા છે.
મગજ તરીકે આ મગજની અને આટલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com